Sad
23-12-2024 આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની, કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય...
|
Sad
23-12-2024 જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લીધું અમે, લોકો તો ત્યારે યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે...
|
Sad
23-12-2024 હે ભગવાન તેતો લાખો ની તકદીર સંવારી છે, મને હિંમત તો આપ કે હવે તારી વારી છે...
|
Sad
23-12-2024 હમને તો સિર્ફ અપને આંસુઓ કી વજહ લિખી હૈ, પતા નહીં લોગ ક્યોં કહતે હૈ કી વાહ ! ક્યા ગઝલ લિખી હૈ...
|
Sad
23-12-2024 કઈ રીતે બયાન કરું પોતાના દર્દ ને, સાંભળવા વાળા બહુ છે પણ મહેસુસ કરવા વાળા કોઈ નથી...
|
Sad
23-12-2024 લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ, દુનિયા ફક્ત સલાહ આપે છે સાથ નહીં...
|
Sad
23-12-2024 અંતમાં અજાણ્યા બનીને રહી ગયા, એ બે લોકો જે એકબીજા વિશે બધું જ જાણતા હતા…
|
Sad
23-12-2024 જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે...
|
Sad
23-12-2024 પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…
|
Sad
23-12-2024 હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા, કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય...
|
Sad
23-12-2024 પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા, જો ખાલી Time Pass જ કર્યો હોત ને, તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત...
|
Sad
23-12-2024 ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે, આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું...
|
Sad
23-12-2024 બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત...
|
Sad
23-12-2024 જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય, દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે...
|
Sad
23-12-2024 આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની, તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે...
|
Sad
23-12-2024 તેં મને તારી યાદોનો આદત છોડી દીધો છે, શું તમે સુંદર લોકો આવો પ્રેમ આપો છો...
|
Sad
23-12-2024 સમયનો મલમ દરેક ઘા રૂઝાય છે, તૂટેલા સપના યાદોની મોસમમાં ચોક્કસ પીડા આપે છે...
|
Sad
23-12-2024 યાદોના વસાહતોમાં ઘણા રખડતી યાદો પણ રહી જાય છે, અંધકાર બહાર આવે છે તમને રાત્રે રડાવવા માટે...
|
Sad
23-12-2024 સ્મૃતિમાં થોડું નબળા પડી ગયા હશે, પરંતુ હૃદય સાથે સંબંધિત નથી યાદ રાખો તે તૂટી જશે...
|
Sad
23-12-2024 ચંદ્ર તારાઓ સાથે તારા વિશે વાત કરે છે, એકલતામાં તને યાદ કરું છું, તમે આવ કે ના આવ, એ તમારી પસંદગી છે અમે હંમેશા તમારી રાહ જોતા હોઈએ છીએ...
|
Sad
23-12-2024 કાશ તમે પણ થોડી વફાદારી પૂરી કરી હોત, તો આજે મારું જીવન પૂર્ણ થયું હોત, હવે તમે તમારી યાદો નથી અને એકલી જિંદગી અધૂરી છે…
|
Sad
23-12-2024 તમને ફરિયાદ કરો છે અને પ્રેમ પણ છે, તું આવશી એવી મને અપેક્ષા પણ નહોતી અને રાહ પણ...
|
Sad
23-12-2024 વહેચી કરી ને રહેવાની આદત છે મને, એકલા તો કદી મેં સિગરેટ પણ નથી પીધી...
|
Sad
23-12-2024 શબ્દો મા દિલ ની લાગણીઓ નિચોવી નાખી છે, જે વાત કહી ન શક્યો એ ગઝલમાં કરી નાખી છે...
|
Sad
23-12-2024 મેં તો સુરજ પાસે પણ રાત માંગી છે, તકદીર માં નથી એ વાત માંગી છે, જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે...
|
Sad
23-12-2024 ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું...
|