Love
23-12-2024 મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
|
Love
23-12-2024 જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
|
Love
23-12-2024 કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત, એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
|
Love
23-12-2024 તારી મરજી યાર ! જયારે મન થાય વાત કરજે અને મન ના થાય તો ના કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે !!
|
Love
23-12-2024 પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે, જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!
|