Good Thoughts Quotes

Good Thoughts
Good Thoughts
23-12-2024
કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે, મુશ્કેલીઓ આવશે ગણી પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે..
Good Thoughts
Good Thoughts
23-12-2024
થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..
Good Thoughts
Good Thoughts
23-12-2024
જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે...
Good Thoughts
Good Thoughts
23-12-2024
મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય...
Good Thoughts
Good Thoughts
23-12-2024
સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો, સપના એ છે જે તમને જાગૃત રાખે છે...
Good Thoughts
Good Thoughts
23-12-2024
મેદાન પર હારેલો જીતી શકે છે, પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી...
Good Thoughts
Good Thoughts
23-12-2024
પાછલો દિવસ બદલી શકાતો નથી, પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે...
Good Thoughts
Good Thoughts
23-12-2024
સખત રસ્તાઓ હંમેશા સુંદર લક્ષ્યો તરફ દોરી જાય છે...
Good Thoughts
Good Thoughts
23-12-2024
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો, કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
Good Thoughts
Good Thoughts
23-12-2024
"શબ્દો" એ છે જે જીવનને અર્થ આપે છે અને "શબ્દો" જીવનને બરબાદ કરે છે
Good Thoughts
Good Thoughts
23-12-2024
મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે, તું એક વાર જાતે તો ઉઠી જો, કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે
Good Thoughts
Good Thoughts
23-12-2024
એક વાર પડ્યા બાદ જાતે જ ઉભા થતા શીખી જા, લોકોનો સહારો લઈશ તો પાછો લોકો પાછો પાડશે કર મહેનત અપાર, તને પાડવા વાળા લોકો પણ નામ તારું લાદશે..
Good Thoughts
Good Thoughts
23-12-2024
કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું, હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..
Good Thoughts
Good Thoughts
23-12-2024
તક અને સૂર્યોદય વચ્ચે સામ્યતા છે, જે મોડું જાગે તેનું ભાગ્ય બંને નથી
Good Thoughts
Good Thoughts
23-12-2024
હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે, કારણ કે તે તે ગુણવત્તા છે, જે અન્ય બધાને ખાતરી આપે છે
Good Thoughts
Good Thoughts
23-12-2024
શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે, કે તેમની બહાર અશક્યમાં જવું
Good Thoughts
Good Thoughts
23-12-2024
નિષ્ફળતાઓની ચિંતા ન કરો, જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો, ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.
Good Thoughts
Good Thoughts
23-12-2024
આપશે સૌ કોઈ સલાહ એનાથી, તને રસ્તો મળી જશે, પણ કરશે જો મહેનત, એનાથી તને સફળતા મળી જશે..
Good Thoughts
Good Thoughts
23-12-2024
લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ..
Good Thoughts
Good Thoughts
23-12-2024
કર એવી મહેનત, કે કદાચ તારી હાર થાય, તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..
Good Thoughts
Good Thoughts
23-12-2024
તમે જ્યાં છો ત્યાંથી પ્રારંભ કરો. તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો. તમે કરી શકો તે કરો.
Good Thoughts
Good Thoughts
23-12-2024
જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો, જે મળશે એ ગુમાવેલા કરતા સારું જ હશે..