Good Night Quotes

Good Night
Good Night
23-12-2024
આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
હું ભલે વીતી ગયેલી કાલ છું… જિંદગી તું જો, હજી ખુશ ખુશાલ છું. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
Good Night
Good Night
23-12-2024
જો વ્યક્તિનો ઈરાદો બુલંદ હોય તો તે દરેક મુશ્કેલી નો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે, ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
આંસુ સુકાયા પછી જે મળવા આવે એ સંબંધ છે, ને આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
સંજોગોનો થાક ભલે લાગે, પણ મનથી જે હાર નથી માનતો તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
થોડુક વિચારજો સાહેબ, આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા, ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
સંબંધ ભલે ગમે તે હોય, પહેલી શરત છે ભરોસો. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને સાહેબ, ત્યારે સમજવું કે સંબંધ સાચો બાકી બીજું બધું ખોટું. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું, તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
સંબંધો અને માટીનો ઘડો બંને એક સરખા, તેની કિંમત બનાવનારને જ ખબર હોય તોડનારને નહીં. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
"હું" અને "મારું" કરવા કરતા, "આપણે" અને "આપણું" કરવાથી જીવન વધારે "સુખમય" બને છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
લોકોને સત્ય જાણવું છે, માનવું નથી. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
વાદા કરો આજ ભી ખ્વાબો મેં આઓગે, રાત ભર અપને સાથ ચાંદ પર લે જાઓગે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં, કારણ કે જિંદગી ક્યારેય શીખવાડવાનું બંધ કરતી નથી. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
બધા લોકો ખુબ સારા હોય છે, જો આપણો સમય સારો હોય તો. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
દુનિયા શુ કહે એનો વિચાર ના કરતા તમારુ દિલ કહે એ કરજો કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનુ છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે, આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
તમારી પસૅનાલીટી કેવી છે.. એ નહી, પરંતુ તમારી મેન્ટાલીટી કેવી છે.. એ મહત્વનુ છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
હંમેશા એક સવપના સાથે સૂઈ જવાનું, અને એક હેતુ સાથે જાગવાનું. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
ભણેલા જ આંગળી ચીંધે, બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય સાહેબ. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
અંધકારથી જ થાય છે, અજવાળાની ઓળખાણ. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
સૌદા કુછ એસા કિયા હૈ તેરે ખ્વાબો ને મેરી નીંદો સે, યા તો દોનો આતે હૈ, યા કોઈ નહીં આતા. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
"સમય" તમારા પર સર થાય તે પહેલા તમે "સમયસર" થઈ જાવ. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
પૈસાથી મળેલું સુખ થોડા સમય માટે રહે છે, પરંતુ પ્રિયજનો તરફથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે. શુભ રાત્રી
Good Night
Good Night
23-12-2024
જીવનની પરીક્ષાઓથી ડરશો નહીં કારણ કે આ જ પરીક્ષા પાસ કરીને તમને વધુ સારું જીવન મળશે. શુભ રાત્રી