Love Quotes

Love
Love
23-12-2024
મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
Love
Love
23-12-2024
મારી છાતીમાં દિલ છે તું એ દિલની ધડકન છે.
Love
Love
23-12-2024
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં "મરીઝ" જેવો સમજદાર પણ ગયો
Love
Love
23-12-2024
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
Love
Love
23-12-2024
વરસાદ હોય કે કોઈ ની યાદ, જયારે આવે ત્યારે ભીજવી જાય છે..
Love
Love
23-12-2024
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત, એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
Love
Love
23-12-2024
તારી મરજી યાર ! જયારે મન થાય વાત કરજે અને મન ના થાય તો ના કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે !!
Love
Love
23-12-2024
પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે, જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે !!
Love
Love
23-12-2024
कभी मुझ को साथ लेकर, कभी मेरे साथ चल कर,वो बदल गया अचानक, मेरी जिंदगी बदल कर…