Good Thoughts
23-12-2024 કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે, મુશ્કેલીઓ આવશે ગણી પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે..
|
Good Thoughts
23-12-2024 થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..
|
Good Thoughts
23-12-2024 જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે...
|
Good Thoughts
23-12-2024 મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય...
|
Good Thoughts
23-12-2024 સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો, સપના એ છે જે તમને જાગૃત રાખે છે...
|
Good Thoughts
23-12-2024 મેદાન પર હારેલો જીતી શકે છે, પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી...
|
Good Thoughts
23-12-2024 પાછલો દિવસ બદલી શકાતો નથી, પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે...
|
Good Thoughts
23-12-2024 જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો, કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
|
Good Thoughts
23-12-2024 "શબ્દો" એ છે જે જીવનને અર્થ આપે છે અને "શબ્દો" જીવનને બરબાદ કરે છે
|
Good Thoughts
23-12-2024 મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે, તું એક વાર જાતે તો ઉઠી જો, કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે
|
Good Thoughts
23-12-2024 એક વાર પડ્યા બાદ જાતે જ ઉભા થતા શીખી જા, લોકોનો સહારો લઈશ તો પાછો લોકો પાછો પાડશે કર મહેનત અપાર, તને પાડવા વાળા લોકો પણ નામ તારું લાદશે..
|
Good Thoughts
23-12-2024 કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું, હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..
|
Good Thoughts
23-12-2024 તક અને સૂર્યોદય વચ્ચે સામ્યતા છે, જે મોડું જાગે તેનું ભાગ્ય બંને નથી
|
Good Thoughts
23-12-2024 હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે, કારણ કે તે તે ગુણવત્તા છે, જે અન્ય બધાને ખાતરી આપે છે
|
Good Thoughts
23-12-2024 શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે, કે તેમની બહાર અશક્યમાં જવું
|
Good Thoughts
23-12-2024 નિષ્ફળતાઓની ચિંતા ન કરો, જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો, ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.
|
Good Thoughts
23-12-2024 આપશે સૌ કોઈ સલાહ એનાથી, તને રસ્તો મળી જશે, પણ કરશે જો મહેનત, એનાથી તને સફળતા મળી જશે..
|
Good Thoughts
23-12-2024 લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ..
|
Good Thoughts
23-12-2024 કર એવી મહેનત, કે કદાચ તારી હાર થાય, તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..
|
Good Thoughts
23-12-2024 તમે જ્યાં છો ત્યાંથી પ્રારંભ કરો. તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો. તમે કરી શકો તે કરો.
|