Good Night
23-12-2024 આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 હું ભલે વીતી ગયેલી કાલ છું… જિંદગી તું જો, હજી ખુશ ખુશાલ છું. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
|
Good Night
23-12-2024 જો વ્યક્તિનો ઈરાદો બુલંદ હોય તો તે દરેક મુશ્કેલી નો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે, ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 આંસુ સુકાયા પછી જે મળવા આવે એ સંબંધ છે, ને આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 સંજોગોનો થાક ભલે લાગે, પણ મનથી જે હાર નથી માનતો તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 થોડુક વિચારજો સાહેબ, આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા, ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને સાહેબ, ત્યારે સમજવું કે સંબંધ સાચો બાકી બીજું બધું ખોટું. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું, તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 સંબંધો અને માટીનો ઘડો બંને એક સરખા, તેની કિંમત બનાવનારને જ ખબર હોય તોડનારને નહીં. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 "હું" અને "મારું" કરવા કરતા, "આપણે" અને "આપણું" કરવાથી જીવન વધારે "સુખમય" બને છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 વાદા કરો આજ ભી ખ્વાબો મેં આઓગે, રાત ભર અપને સાથ ચાંદ પર લે જાઓગે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં, કારણ કે જિંદગી ક્યારેય શીખવાડવાનું બંધ કરતી નથી. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 દુનિયા શુ કહે એનો વિચાર ના કરતા તમારુ દિલ કહે એ કરજો કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનુ છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે, આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 તમારી પસૅનાલીટી કેવી છે.. એ નહી, પરંતુ તમારી મેન્ટાલીટી કેવી છે.. એ મહત્વનુ છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 હંમેશા એક સવપના સાથે સૂઈ જવાનું, અને એક હેતુ સાથે જાગવાનું. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 ભણેલા જ આંગળી ચીંધે, બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય સાહેબ. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 સૌદા કુછ એસા કિયા હૈ તેરે ખ્વાબો ને મેરી નીંદો સે, યા તો દોનો આતે હૈ, યા કોઈ નહીં આતા. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 પૈસાથી મળેલું સુખ થોડા સમય માટે રહે છે, પરંતુ પ્રિયજનો તરફથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે. શુભ રાત્રી
|
Good Night
23-12-2024 દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે. શુભ રાત્રી
|