Good Morning Quotes

Good Morning
Good Morning
23-12-2024
આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી, એતો પરિશ્રમ થી વાવવો પડે છે અને પળે પળે લણવો પડે છે.
Good Morning
Good Morning
23-12-2024
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
Good Morning
Good Morning
23-12-2024
જવાબદારી ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે, છોડ ને મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લિલાછમ રહેવું પડે છે
Good Morning
Good Morning
23-12-2024
જ્યાંથી અંત થયો હોય, ત્યાંથી નવી શરૂઆત કરો. જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!*
Good Morning
Good Morning
23-12-2024
બીજાને સારું લાગે માટે... જૂઠ બોલીને મનમાં ઘુટાવું... એના કરતાં...બીજાને ભલે ના ગમે પરંતુ ... સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી...
Good Morning
Good Morning
23-12-2024
મને શું મળશે એના કરતાં હું શું આપી શકું, એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે…
Good Morning
Good Morning
23-12-2024
સંબંધ મોતીઓ જેવા હોય છે જો કોઈ નીચે પડી પણ જાય તો ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ…
Good Morning
Good Morning
23-12-2024
અનુમાન આપણા મનની કલ્પના છે. અને અનુભવ આપણા જીવનનો પાઠ છે…
Good Morning
Good Morning
23-12-2024
જ્યાં મારું ને તારું છે, ત્યાં જ અંધારું છે, જ્યાં આપણું છે, ત્યાં હંમેશા અજવાળું જ છે…
Good Morning
Good Morning
23-12-2024
રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી, જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી…
Good Morning
Good Morning
23-12-2024
નીભાવતા આવડવું જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે…
Good Morning
Good Morning
23-12-2024
સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે…
Good Morning
Good Morning
23-12-2024
"ચા" ને સામાન્ય ન માનશો, સાહેબ, આજે પણ વર્ષો જૂની દુશ્મની ના સમાધાન "ચા" પર જ થાય છે
Good Morning
Good Morning
23-12-2024
સુંદર હોવું જરૂરી નથી, કોઈને માટે જરૂરી હોવું સુંદર છે…
Good Morning
Good Morning
23-12-2024
આશાઓથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે
Good Morning
Good Morning
23-12-2024
સપના એટલે પગથિયાં વિનાની સીડી, સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં..
Good Morning
Good Morning
23-12-2024
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો, તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે…
Good Morning
Good Morning
23-12-2024
શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો, જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય…
Good Morning
Good Morning
23-12-2024
જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય, તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો…
Good Morning
Good Morning
23-12-2024
વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ, બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે

Should I wish good morning?

Greeting each other in the morning is more than a genteel form of manners. Speaking to others in the morning has many positive results.

It connects us with others. This is important because we are social beings who thrive on having positive relationships with other humans.

It makes us feel good. Feel good hormones are released when another person smiles at us. Our self-esteem is massaged when others acknowledge that we exist.

It takes our minds off our problems if only for a moment. Making eye contact, smiling and saying "good morning" forces us to focus on something other than what makes us sad, angry or frustrated.

It is and energizing, positive way to start the day.

Why do we say good morning?

Saying 'good morning' is a way to acknowledge one another and it maybe can make someone's day a little bit better. You are also wishing them well for the day. Improves Communication and Positive Among Workers: A 'good morning' acknowledges the presence of your colleagues and makes them feel welcomed.

Is it OK to say morning morning?

Can you say "morning" instead of "good morning"? Sure. Most languages have colloquial expressions that abbreviate a common greeting like that. It is informal and generally accepted among equals.

Should I say hi or good morning?

"Good morning" is a greeting specifically used in the morning hours, typically from sunrise until noon. It is considered more formal and polite than just saying "hello," and it is often used in more professional or formal settings, such as in the workplace or when meeting someone for the first time.

Can we say good morning at night?

Yes…you can obviously say good morning at noon afternoon and even in night. Because good morning is the start of talking and good night is the end of conversation of the day.